સૌપ્રથમ તો નવા લાગેલા બધાને અભિનંદન... જે જે મિત્રો તમારા કોન્ટેક્ટમાં હોય ને કન્ડક્ટર ભરતીમાં ફાઇનલ સિલેક્શન થવા માટે કનફર્મ લાગતા હોય એ બધાને અહીં જોડો. જેથી હવે પછી નોકરી દરમિયાન કોઈ પ્રશ્ન ઉભા થાય ત્યારે પણ આપણે એકજુથ થઈને સોલ્યુશન લાવી શકીએ.
Subscribers: 597
Online: 23
Type: supergroup
Language: gu